
સૌજન્ય : રાજેન્દ્ર ડિન્ડોરકર

વલ્દોવાચ :
‘ખેલ ખેલમેં’ આ પોસ્ટ તૈયાર થઈ છે. અમારા નાનકડી મઢૂલી જેવડા વોટ્સએપિયા ગ્રુપના શિરમોર સમા સિદ્ધહસ્ત ચિત્રકાર આદરણીય રાજેન્દ્રભાઈ ડિન્ડોરકરજીએ બે દુંદાળા સજ્જનોનાં પેટને ટ અને ડ સંજ્ઞાઓ આપીને ખેલ શરૂ કર્યો, જે આગળ વધતાં b અને d સંજ્ઞાઓમાં પરિણમ્યો. તસ્વીરમાં એ મહાનુભાવોનાં પાદત્રાણ (પગરખ્ખાં) આપણે જોઈ શકતા નથી, કેમ કે તેઓ પણ દુંદના ઘેરાવા નીચે જોઈ શકતા નથી; આમ તસ્વીર ન્યાયોચિત બની રહે છે.
આ પોસ્ટના મહેમાન ચિત્રકાર (૧) જતીનભાઈ વાણીઆવાલા (૨) મહેન્દ્રભાઈ શાહ
– વliભાI મુsa


આંગળી ઝાલી,
શિશુજરઠ ચાલે.
કોણ સહારો?
– વલીભાઈ મુસા
હકારાત્મક અભિગમ …
ઘણી બધી વાત પેટમાં રાખી શકે !
LikeLiked by 1 person
પેટ કવિતાઓ
પેટની વ્યાખ્યા
બધું સ્તન અને યોનિની વચ્ચે છે. બધું મહત્વનું
તે કદાચ છે અને વાદળો ચાલ્યા ગયા હોવા છતાં ચાલુ રહેશે
અને ત્યાં ફક્ત ઘાસ છે, ઘણું ઘણું, કાર્પેટ હેઠળ છુપાયેલું છે.
પાલતુ હું છું. પાલતુ પોતાને ફરવા લઈ જાય છે
શાંત બળવો એક અધિનિયમ. પાળતુ પ્રાણી ઉનાળાને જાણતો નથી.
પાલતુ પોતાને પ્રેમની કળામાં ખાય છે. પાલતુ
તેના અંગો છે, અને તે બધા છાતી અને યોનિની વચ્ચે છે.
અમે કેવી રીતે પેટ વ્યાખ્યાયિત કરી શકે છે. કેવી રીતે
પાંસળીના પાંજરામાં અન્ય ગ્રે બાબત છુપાવે છે. પેટ
તે સ્તન અને યોનિની વચ્ચે છે. ચેતા કરતાં આગળ અથવા નજીક.
પાલતુના પ્રેમ કરતાં આગળ અથવા નજીક.
બધું લાઇન અપ અને ત્યાં ઘાસ છે. ઘણું. ઘાસ ઘણાં.
લુઇસ સેવિલ
——–
જોજે કહ્યું તે સહુ સાચું થાય, ઈલા પછી તો નહિ હર્ષ માય
પેંડા પતાસા ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે
…….
પેટ માટે
પરિવાર માટે
સખત મહેનત કરી
જીવાડ્યા છે મારા છોરુંને,
તમારા લહેરાતા ખેતરમાં
તમારી આલીશાન ઊંચી ઈમારતોમાં,
તમારા ધમધમતા કારખાનાઓમાં,
મારો ખૂન પસીનો રેડાયો છે.
તોય મારું પેટ
ખાલીને ખાલી જ છે
ને હું એક માણસ
તારા જેવો
તારી નજરમાં
માત્ર એક મજૂર.
——————–
પેટ, પાટી, પાટલીના પ્રાસમાં,
નામ ઘૂંટેલું સદા ગમતું હતું.
વીંટલો વાળી મૂક્યો વસવાટ પણ,
રોજ મનમાં ખોરડું વસતું હતું.
સાચવું છું આજ મારા પેટને,
એ સમયમાં કેટલું પચતું હતું.
LikeLike
😀
LikeLike