અંક 1 થી 9 સુધીના પ્રયોજવા અને કોઈ અંક પુનરાવર્તિત ન થાય તેમ આઠ રીતે સરવાળો ૧૫ થવો જોઈએ.
[ ] + [ ] + [ ] = [15]
[ ] + [ ] + [ ] = [15]
[ ] + [ ] + [ ] = [15]
= = =
[15] [15] [15 ] (આ ઊભી રીતનો સરવાળો છે.)
ઊભી આડી આ છ રીત ઉપરાંત બીજી બે ત્રાંસી રીતે પણ સરવાળો [15] થવો જોઈએ.
આનો ઉત્તર નીચેના સાદા ફોરમેટમાં પણ આપી શકાશે.
A + B + C = 15
D + E + F = 15
G + H + I = 15
Courtesy : Google
* * *
સહયોગીઓની યાદી બે દિવસ પછી જાહેર થશે.