ખાલી બ્લોક્સમાં આંકડા મૂકીને આડાં અને ઊભાં (=) નાં ચિહ્નો મુજબનાં પરિણામ મેળવો. અહીં ગાણિતિક પ્રક્રિયામાંના સ્થાપિત ક્રમને કોરાણે મૂકીને સળંગ આપ્યા મુજબના ક્રમમાં જ આ કોયડાને ઊકેલવાનો છે. ટૂંકમાં, જેમ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ કરતા જવાનું છે.

સૌજન્ય : ગૂગલ
-વલીભાઈ મુસા (રજૂકર્તા)
* * *
પરિણામ અને સહયોગીઓની યાદી દો દિન કે બાદ પેશ કી જાએગી.