મનભાવન જોક્સ – ૨૧

બદનક્ષીનો કોર્ટખટલો :

એક મેડમ ઉપર જહોન્સન નામના માણસે બદનક્ષીનો કેસ ઠોકી દીધો. મેડમે જહોન્સનને ડુક્કર (Pig) તરીકે સંબોધ્યો હતો. કેસ ચાલી જતાં મેડમને તકસીરવાર ઠરાવીને દંડ ફટકારવામાં આવ્યો હતો. ચુકાદા પછી મેડમે જજસાહેબને કહ્યું, ‘સર, આનો મતલબ એમ થયો કે હું મિ. જહોન્સનને ડુક્કર ન કહી શકું, ખરું ને!’

જજે કહ્યું, ‘હા જ તો!’

મેડમ: ‘તો પછી હું ડુક્કરને પણ જહોન્સન ન કહી શકું, ખરું?’

જજ : ના. તમે ડુક્કરને વિના સંકોચે જહોન્સન કહી શકો છો. વળી તેમ કહેવું એ ગુનો બનતો નથી.’

મેડમે જહોન્સન સામે જોઈને કહ્યું, ‘ગુડ આફ્ટર નૂન, મિ. જહોન્સન!’

(ભાવાનુવાદિત)

સૌજન્ય : બા-બામેઈલ

-વલીભાઈ મુસા (રજૂકર્તા)

* * *

વોહી અંદાઝે બયાં :

‘અજીબોગરીબ કોર્ટખટલો!’ – મારી વાર્તા છે. આફ્રિકન દેશમાં ઘટેલી આપણા દેશી ભાઈઓની કાનૂની લડત છે. આ વાર્તા વાંચતાં તમને એમ લાગશે કે તમે એ કોર્ટમાં સદેહે હાજર છો અને કોર્ટની જીવંત કાર્યવાહી નિહાળી રહ્યા છો!

-વલીભાઈ મુસા

One thought on “મનભાવન જોક્સ – ૨૧

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s