‘હળવા મિજાજે’ બ્લોગ શા માટે? – ૧

નીચેના કાવ્યમાં ઉપરોક્ત પ્રશ્નનો જવાબ સમાવિષ્ટ છે :

વિખૂટા પડ્યાનો વલવલાટ

ક્યમ આધુનિકતા પછીનું સાંપ્રત માનવીય અંત:કરણ
ભાસે સાવ ક્ષુબ્ધ, ઉદાસીન અને અવઢવમય સદાય
જ્યમ કે ફસાયું હોયે કો’ મૃગ કાંટાળાં ઝાંખરાં મહીં !

સોબતમહીં એ ઝંખે એકલતા
તો વળી એકલતામાં શોધે ટોળાં
અને પુસ્તકોય વળી ફેંદે, કિંતુ ન પામે કશુંય !

જ્યારે તીવ્રેચ્છાઓ ન થાયે સાકાર કોમ્પ્યુટર ઉપરે
ઑફલાઇન, ઑનલાઇન કે હૉટલાઇન સેવાઓ થકી
અને કંપે કો’ મેળા મહીં ખોવાયા શિશુસમ !

તો વળી, ટીવી ચેનલો ફેરવ્યે જ જાયે
કશું ન પામે જોવા કે સૂણવા
ને ડોક્યા કરે છીછરા સ્ક્રીન મહીં સાવ અમથું !

આને તમે કો’ વ્યાધિ તણું નામ આપો
કે ગણાવો એને માનસિક વિકૃતિની ઘેલછા કે પછી ગમે તે
પણ એ છે વિખૂટા પડ્યાનો વલવલાટ જ, ન અન્યથા !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

Withdrawal symptoms

The post modern heart,
fearful, aloof and always skeptical
like a deer in thorny bushes.

In company wants loneliness
in solitude searches crowds
surfs books reaches nowhere.

When longings not materialized,
offline or online or through hotline
shivers like a baby lost in fair.

Switches over and over to channels
to watch nothing listen nothing
but peeps into shallow surfaces

you may name it a disease
or call it a mania or whatever
they are withdrawal symptoms.

-Mukesh Raval

રસદર્શન (Exposition) અને સરલીકરણ (Simplification) માટે અહીં ક્લિક કરી શકાશે.

3 thoughts on “‘હળવા મિજાજે’ બ્લોગ શા માટે? – ૧

 1. you may name it a disease
  or call it a mania or whatever
  they are withdrawal symptoms.
  A manic episode is characterized by a sustained period of abnormally elevated or irritable mood, intense energy, racing thoughts, and other extreme and exaggerated behaviors. People can also experience psychosis, including hallucinations and delusions, which indicate a separation from reality.1

  The symptoms of mania can last for a week or more and manic episodes may be interspersed within periods of depression during which you may experience fatigue, sadness, and hopelessness. While manic episodes are most common in people with bipolar disorder, there are other causes for these extreme changes in behavior and mood.

  Like

 2. પિંગબેક: કોયડો એક – આનંદ ત્રિગણો! | હળવા મિજાજે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s