સ્વાગત

૨૦૦૭ની સાલમાં વાદળમાં અથડાયેલા અમે બે મિત્રો સમયના વહેણની સાથે વધારે ને વધારે નજીક આવતા ગયા અને ભાઈ સમાન જ નહિ, પણ ભાઈ જ બની ગયા. એ સંબંધ અરસપરસના ઈમેલ, બ્લોગ, ફેસબુક, વોટસ-એપ પર જ નહીં, પણ એકમેકના ઘરની મુલાકાત લેવા સુધી વિસ્તરતો રહ્યો. ૨૦૨૧ની સાલમાં સહિયારો બ્લોગ બનાવવાનો આ નવો પ્રયાસ કરતાં અમને અત્યંત આનંદ થાય છે.

અહીં મંત્ર રહેશે – કેવળ હળવાશ .

– રમૂજ

– વિવિધ માનસિક રમતો

– પ્રેરક પ્રસંગો/ સમાચાર

વલીભાઈ મુસા ( Will )

– સુરેશ જાની ( Suja )